DrSohil A Momin December 08, 2017 at 08:43PM
શ્રી મોદી સાહેબે ગુજરાતમાં કરેલી છેલ્લી ૨૯ સભામાં ભાષણનું વિશ્લેષણ. ક્યાં શબ્દો કેટલી વખત બોલ્યાં. ૧) રાહુલ ગાંધી - ૬૨૧ વખત 2) જવાહરલાલ નેહરુ - ૩૫૬ વખત ૨) કૉંગ્રેસ - ૪૨૭ વખત ૩) સરદાર પટેલ - ૧૦૯ વખત ૪) વિકાસ - ૧૦૩ વખત ૫) હિન્દૂ - ૯૩ વખત ૬) રામ - ૨૭ વખત ૭) *ગુજરાત મોડલ - 0 વખત* ૮) *અચ્છે દિન - 0 વખત* 9) *કપાસ અને મગફળી - 0 વખત* 10) *મોંઘવારી - 0 વખત* 11) *બેકારી - 0 વખત* 12) *નોટબંધી ફાયદા - 0 વખત* 13) *GST ફાયદા - 0 વખત* 14) *વાઈબ્રન્ટ MOU નું રોકાણ - 0 વખત* 15) *પેટ્રોલ ડીઝલ દુધ ના ભાવ - 0 વખત* સાવ ભોળી પ્રજા... 😄
by DrSohil A Momin
December 08, 2017 at 08:43PM
from Facebook
by DrSohil A Momin
December 08, 2017 at 08:43PM
from Facebook
Comments
Post a Comment