Liked on YouTube: વડોદરામાં મુસ્લિમ ડોકટરો દ્વારા સ્નેહ મિલન યોજાયો || 20 News Channel

વડોદરામાં મુસ્લિમ ડોકટરો દ્વારા સ્નેહ મિલન યોજાયો || 20 News Channel
વડોદરા મુસ્લિમ ડોક્ટરોની શાનદાર પહેલ સર સયાજી નગર ગૃહમાં સ્નેહ મિલન યોજાયો જેમાં તમામ મુસ્લિમ ડોક્ટરોએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન થી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રાજય સભાના સાંસદ અહેમદ પટેલ અને મુંબઈના ખ્યાતનામ ડોક્ટર એડગાર્ડ કાગન ઉપસ્થિત રહયા હતા કાર્યક્રમના અંતે ખાસ મુશાયરાનું આયોજન કરાયું હતું જેમાં ભારતના પ્રસિદ્ધ એવા મુન્નવર રાણા અને અત્તા ખાન એ પોતાની શાયરીના અંદાજમાં લોકોને વધાવી લીધા હતા #Vadodara#20NewsChannel https://ift.tt/2BMCDEc https://ift.tt/2KPRX5M https://twitter.com/20NewsChannel Thank You for watching
via YouTube https://youtu.be/mJwNRRWqXgA

Comments

Popular posts from this blog

Liked on YouTube: I Spent 24 Hours in RageElixir's House & *THIS* Happened at 3:00 AM.. (Realms SMP EP28)

Liked on YouTube: Dada Dadi ki Boat Chura Ke Bhag Gaya [Granny Ch.2 Sewer Ending]

Liked on YouTube: Michael Jackson VS Elvis Presley. Epic Rap Battles of History Season 2.